Views: 77
Read Time:1 Minute, 31 Second
| અધિકારી | હાલની જગ્યા | બદલીની જગ્યા |
| રાજકુમાર પાંડિયન | ADGP સુરત | અમદાવાદ રેલવેના ADGP |
| ખુરશીદ અહેમદ | સ્પે CP, ટ્રાફિક ક્રાઈમ રાજકોટ | પ્લાનિંગ અને મોર્ડનાઈઝેશનમાં ADG |
| પિયૂષ પટેલ | IG, આર્મ્ડ યુનિટ ગાંધીનગર | સુરતના રેન્જ IG |
| અજય ચૌધરી | JCP, અમદાવાદ | અમદાવાદ સ્પેશિયલ બ્રાન્ચના JCP |
| મયંકસિંહ ચાવડા | JCP, ટ્રાફિક, અમદાવાદ | જૂનાગઢના IG |
| અશોક યાદવ | IG, ભાવનગર | રાજકોટના રેન્જ IG |
| સંદિપસિંઘ | IG રાજકોટ | વડોદરાના રેન્જ IG |
| ગૌતમ પરમાર | JCP સેક્ટર-2 અમદાવાદ | ભાવનગર રેન્જ IG |
| ડી.એચ. પરમાર | IG, ગાંધીનગર | સુરતના નવા JCP |
| એમ.એસ. ભરાડા | IG પંચમહાલ ગોધરા | અમદાવાદ સેક્ટર-2 એડિશનલ CP |
| ચિરાગ કારડિયા | JCP, ક્રાઈમ અને ટ્રાફિક વડોદરા | પંચમહાલ રેન્જ DIG |
| મનોજ નિનામા | ફરજ માટે રાહમાં | વડોદરા ક્રાઈમ અને ટ્રાફિકના એડિશનલ CP |
| એ.જી. ચૌહાણ | IG રેલવે અમદાવાદ | અમદાવાદ ટ્રાફિકમાં એડિશનલ CP |
| આર.વી અસારી | JCP, સેક્ટર-1 અમદાવાદ | ઈન્ટેલિજન્સમાં DIG |
| કે.એન. ડામોર | IG CID ક્રાઈમ ગાંધીનગર | સુરત સેક્ટર-2માં એડિશનલ CP |
| સૌરભ તોલમ્બિયા | IG CID ક્રાઈમ ગાંધીનગર | રાજકોટમાં ટ્રાફિક એડિશનલ CP |
| નિરજ બડગુજર | JCP, સેક્ટર-1 અમદાવાદ | DIG તરીકે બઢતી અપાઈ |
