8.2% GDP: ભારતની વિકાસગાથા મજબૂત બની
• મજબૂત GDP વૃદ્ધિ, સ્થિર ફુગાવો, મજબૂત ઉત્પાદન અને વધતી નિકાસ ભારતના વિકાસને ટેકો આપે છે. • વાસ્તવિક GDP 8.2% વધવાનો અંદાજ છે અને H1 (એપ્રિલ-સપ્ટેમ્બર) માં8% ની વૃદ્ધિ નોંધાવી છે. • ઓક્ટોબર 2024 ની સરખામણીમાં ઓક્ટોબર 2025 માં CPI ઘટીને0.25% થયો, જે વર્તમાન CPI શ્રેણીનો સૌથી નીચો વાર્ષિક ફુગાવો છે. • IIP એ વાર્ષિક ધોરણે 4.0% ની મજબૂત વૃદ્ધિ નોંધાવી, જે ઉત્પાદન ક્ષેત્રમાં4.8% વૃદ્ધિને કારણે પ્રેરિત હતી. • શ્રમ બળ ભાગીદારી દર છ મહિનાની ઊંચી સપાટીએ, ઓક્ટોબર 2025 માં55.4% પર પહોંચી. • એપ્રિલ-ઓક્ટોબર 2024 ની સરખામણીમાં એપ્રિલ-ઓક્ટોબર 2025 માંભારતની સંચિત નિકાસ (વેપાર અને સેવાઓ) માં 4.84% નો વધારો થયો. • ઓક્ટોબર 2024 ની સરખામણીમાં ઓક્ટોબર 2025 માં CPI ઘટીને0.25% થયો, સપ્ટેમ્બર, 2025 ની સરખામણીમાં 119 બેસિસ પોઈન્ટનોઘટાડો.
રાજ્યનાં IPS ની સાગમટે બદલી :
અધિકારી હાલની જગ્યા બદલીની જગ્યા રાજકુમાર પાંડિયન ADGP સુરત અમદાવાદ રેલવેના ADGP ખુરશીદ અહેમદ સ્પે CP, ટ્રાફિક ક્રાઈમ રાજકોટ પ્લાનિંગ અને મોર્ડનાઈઝેશનમાં ADG પિયૂષ પટેલ IG, આર્મ્ડ યુનિટ ગાંધીનગર સુરતના…
રાજ્યના 23 જેટલા IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તરીકે એમ. થેન્નારસન મૂકવામાં આવ્યા છે, જ્યારે અમદાવાદ કલેક્ટર તરીકે ધવલ પટેલની નિમણૂક કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી કમિશનર આર. એ. મેરજાને ભાવનગર કલેકટર તરીકે મૂકવામાં આવ્યા છે.
IAS અધિકારી અહીં બદલી કરાઈ એમ. થેન્નારસન AMC કમિશનર રાહુલ ગુપ્તા GIDCના વાઈસ-ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટરનો વધારાનો ચાર્જ ધવલ પટેલ અમદાવાદ કલેક્ટર ડી.એસ. ગઢવી આણંદ કલેક્ટર ધરમેન્દ્રસિંહ જાડેજા ડાંગ-આહવા કલેક્ટર…
Contact Us
Owner: Dimpal Bandish Khatri.Ph: 9913006304.Address: 169, Moti Mehta Pole, Vadigam, Dariyapur, Ahmedabad. 380001. Gujarat State, INDIA.
